એક વાર વિગતો ભરો.
પેન્શન દરખાસ્ત તૈયાર કરો.
Employee aur employer ki details ek baar bharo. Public result mein sirf benefit totals dikhenge. Bhari hui darakhast ki PDF payment checking aur admin approval ke baad milegi.
પહેલાંના કેસની સ્થિતિ / PDF ખોલો
Case receipt ma aapel ID ane secret key lakho. Aa key koi bija sathe share na karsho.
Screen ane PDF ni bhasha alag pasand kari shako. Names / address automatic translate thata nathi.
તમારો કેસ જમા થયો છે
Employee aur employer ki bhari hui details yahan nahi dikhai jaati. Sirf admin ko case checking ke liye milengi.
Aa tamara adminno QR chhe. Case fee ₹300 chhe. Appma naam ane rakam check kari payment karo.
QR ફોટો સાચવોUTR bhejna payment confirmation nahi hai. Admin apne bank account mein payment check karega.
ગણતરીનો આધાર અને માન્ય ફોર્મ વિશે
OPS mode is a working estimate. Confirm eligible pay, qualifying service and the applicable category with the office. The summary does not constitute a pension sanction. NPS, death and special cases require office-verified inputs.
મૂળ GCSR 2002 Form 13, 15, 21 અને 22ની માહિતીના આધાર પર નવા ગુજરાતી ડ્રાફ્ટ પત્રકો છે. આ સરકારની મંજૂરી કે હાલમાં સ્વીકાર્ય પુસ્તિકાની exact નકલ નથી. હાલનો DA, DR, ગ્રેચ્યુઇટી cap આપોઆપ નક્કી થતા નથી. NPS, અવસાન અને વિશેષ કેસ માટે કચેરીએ ચકાસેલ રકમ દાખલ કરો.
સંબંધિત કચેરી પાસેથી હાલના હુકમ, દર, મર્યાદા અને નિયત પત્રકોની ચકાસણી કરાવો. નીચેની મૂળ નિયમોની નકલ ઐતિહાસિક સંદર્ભ છે; તેમાં બધા પછીના સુધારા સામેલ છે એવી ખાતરી નથી.